VIDEO: ગીર સોમનાથના ભેરાળા ગામે સિંહ પરીવારે મારી લટાર, જુઓ અદ્ભુત નજારો
ગીર સોમનાથના ભેરાળા ગામે વહેલી સવારે રસ્તે સિંહ પરીવાર લટાર મારતું જોવા
ગીર સોમનાથના ભેરાળા ગામે વહેલી સવારે રસ્તે સિંહ પરીવાર લટાર મારતું જોવા મળ્યું. ભેરાળા ગામના રસ્તે એક સિંહણ અને તેના બે બચ્ચાઓ સાથે જોવા મળી. અચાનક જ આવા અદભુત દ્રશ્યો દેખાતા એક રાહદારીએ તેના મોબાઈલ કેમેરામાં કર્યા કેદ. વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્રવરીયામાં લગભગ કાયમી સિહો જોવા મળતા રહે છે.




