મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: રાણીપના ઠાકોર વાસમાં આધેડની અંગત અદાવતમાં હત્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ

અમદાવાદ: રાણીપના ઠાકોર વાસમાં આધેડની અંગત અદાવતમાં હત્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

અમદાવાદમાં વધુ એક  હત્યાનો બનાવ બન્યો છે, મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના રાણીપ વિસ્તારના ઠાકોર વાસમાં હત્યાનો બનાવ બન્યો હતો. કાંતીજી ઠાકોર નામના આધેડની કરપીણ હત્યા  થઈ હતી. અજય ઠાકોર ઉર્ફે સુનિલે  હત્યા કરી હતી.

રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી

અગાઉના ઝગડાની અદાવત રાખીને હત્યા નિપજાવી હતી આધેડને છરાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો