મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં લકઝરી બસમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી મેળવ્યો કાબૂ

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ખાનગી લકઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભીષણ હતી ક

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ખાનગી લકઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો 

 ફાયર ઓફિસર જગદીશ રત્નમએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગવાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જે બાદ સરથાણા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.

આ સમાચાર શેર કરો