મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના ઉજળામાં 800 ફૂટ ઊંડા બોરમાંથી પાણીનો ફૂવારો છૂટયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ઉજળા ગામે બોરમાંથી અંદાજે 50 ફૂટ ઊંચા પાણીનો ફૂવારો છૂ

VIDEO: રાજકોટના ઉજળામાં 800 ફૂટ ઊંડા બોરમાંથી પાણીનો ફૂવારો છૂટયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ઉજળા ગામે બોરમાંથી અંદાજે 50 ફૂટ ઊંચા પાણીનો ફૂવારો છૂટયો હતો. 800 ફૂટ ઊંડા બોરમાંથી પાણીના પ્રેશરથી મોટર અને પાઇપ બંને હવામાં ઉડ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.  

આ સમાચાર શેર કરો