મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોટાદમાં બે દુકાનદારો લાકડી, પાઈપ, ધોકા લઈ એકબીજા પર તૂટી પડ્યા

બોટાદમાં ટાવર રોડપર આવેલી ગાંધી વડિયા મોલમાં બે દુકાનદારો વચ્ચે મારામારી સર્જાઈ હતી.બંને દુકાનદારો હાથમાં

બોટાદમાં ટાવર રોડપર આવેલી ગાંધી વડિયા મોલમાં બે દુકાનદારો વચ્ચે મારામારી સર્જાઈ હતી.બંને દુકાનદારો હાથમાં લાકડીયુ, ધોકા, ખુરશીઓ દ્વારા મારામારી કરતા દ્રશ્યો CCTV મા કેદ થયા હતા..મારામારીમા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોચી હતી.જે બાદ બોટાદ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી મારામારીને મામલે ફરીયાદ નોંધી હતી.

આ સમાચાર શેર કરો