VIDEO : નમકીનના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી
Banaskantha news : બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી. ગ્રાહકે પો

Banaskantha news : બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી. ગ્રાહકે પોતાના બાળકો માટે 10 દિવસ અગાઉ આનંદ ચવાણાના પેકેટ ખરીદ્યા હતા. બાળકો બીમાર પડતાં ગ્રાહકે ચવાણાના બધા પેકેટ ખોલતા એક પેકેટમાંથી આ ગરોળી નીકળી હતી.
આનંદ નમકીનના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી નીકળતા આ ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે.




