મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં પફમાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે દુકાન માથે લીધી

વડોદરામાં પફમાંથી વંદો નિકળવાની ઘટના બની છે. વડોદરાના ઇલોરપર્કમાં આવેલી મિસ્ટર પફ નામના સ્ટોરમાં ઓર્ડર ક

VIDEO : વડોદરામાં પફમાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે દુકાન માથે લીધી

વડોદરામાં પફમાંથી વંદો નિકળવાની ઘટના બની છે. વડોદરાના ઇલોરપર્કમાં આવેલી મિસ્ટર પફ નામના સ્ટોરમાં ઓર્ડર કરેલા પફમાંથી વંદો નીકળ્યો હતો. પફમાંથી જીવાત નિકળતા ગ્રાહકે દુકાનદારનો ઉધડો લીધો હતો. પરંતુ દુકાનદારે સમજાવટ કરવાનું કહેતા દુકાનદાર વધુ ઉગ્ર થયો હતો. જે બાદ દુકાનદાર સામે ફરિયાદ કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો