મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagr news: સિહોરના ઘાંઘળી ગામે મકાન ધરાશાયી, કાટમાળમાં દબાતા મહિલાનું મોત

રાજ્યના ભાવનગરના સિહોરના ઘાંઘળીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સિહોરના ઘાંઘળી ગ

Bhavnagr news: સિહોરના ઘાંઘળી ગામે મકાન ધરાશાયી, કાટમાળમાં દબાતા મહિલાનું મોત

રાજ્યના  ભાવનગરના સિહોરના ઘાંઘળીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સિહોરના ઘાંઘળી ગામે મકાન ધરાશાયી થતાં મહિલાનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

મકાનના કાટમાળમાં દટાઈ જતા મહિલાનું મોત

મકાનના કાટમાળમાં દટાઈ જતા મહિલાનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું  અને ક્ષતિગ્રસ્ત મકાનને જમીનદોસ્ત કરી દીધું હતું. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે વધુ કાર્યવાહી કરી છે. 

આ સમાચાર શેર કરો