અમદાવાદમાં 83 PSIની બદલી, પોલીસ કમિશનરે આપ્યા આદેશ
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSIની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે બદલીનો આદેશ કર્યો છે. બિન હથિયારી PS

અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSIની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે બદલીનો આદેશ કર્યો છે. બિન હથિયારી PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી બદલી થઇને આવેલા 18 PSIને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.




