ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ના 79 અધિકારીઓની બદલી અને વર્ગ-2ના 44 અધિકારીઓ અપાઈ બઢતી
ગુજરાત વહીવટી સેવા વર્ગ - 1ના 79 અધિકારીઓની બદલ

ગુજરાત વહીવટી સેવા વર્ગ - 1ના 79 અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને વર્ગ- 2ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.




