મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar: એક જ વિસ્તારની 7 નોનવેજ શોપ કરાઈ સીલ, સ્વચ્છતા અને શુદ્ધતા રાખવા કરાયો હુકમ

જામનગરમાં એક જ વિસ્તારની 7 નોનવેજ શોપ બંધ કરાવવામાં આવી. ગોકુલનગરમાં આવે

Jamnagar: એક જ વિસ્તારની 7 નોનવેજ શોપ કરાઈ સીલ, સ્વચ્છતા અને શુદ્ધતા રાખવા કરાયો હુકમ

જામનગરમાં એક જ વિસ્તારની 7 નોનવેજ શોપ બંધ કરાવવામાં આવી. ગોકુલનગરમાં આવેલી ખાણીપીણી વિસ્તારમાં નિયમો વિરુદ્ધ ધમધમતી દુકાનોને બંધ કરવામાં આવી.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી નિયતમો વિરુદ્ધ નૉનવેજની દુકાનો ચાલતી હતી. ચેકિંગ દરમિયાન કેટલાક ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ હતા જ નહીં. ગેરકાયદેસર રીતે ધમધમતી આ દુકાનોને ફૂડ શાખાએ દુકાનો સીલ કરી હતી. ધંધાર્થીઓ જ્યાં સુધી લાયસન્સ નહીં મેળવે તથા દુકાનોમાં સ્વચ્છતા અને શુદ્ધતાના ધોરણોનું પાલન યોગ્ય રીતે ન કરે ત્યાં સુધી દુકાનો ખોલી શકશે નહીં.

આ સમાચાર શેર કરો