VIDEO : વડોદરામાં વુડાસર્કલના ઢોરવાડામાં 40 જેટલી ગાયોના પાણીમાં ડૂબી જવાથી મોત
Vadodara flood : વડોદરા શહેરમાં પૂરના પાણીએ શહેરીજનોને આર્થિક રીતે પણ કારમો ફટકો માર્યો છે, તો ઘણા અબોલ પશુઓના પાણીમાં ડૂબી જવા

Vadodara flood : વડોદરા શહેરમાં પૂરના પાણીએ શહેરીજનોને આર્થિક રીતે પણ કારમો ફટકો માર્યો છે, તો ઘણા અબોલ પશુઓના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. વડોદરામાં પુરનાં પાણીથી ઠેર ઠેર તબાહી સર્જાઈ. પુરનાં પાણી ઓસર્યા બાદ તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા. જ્યા પુરને કારણે સંખ્યાબંધ પશુઓના કરૂણ મોત થયા છે. શહેરના વુડાસર્કલના ઢોરવાડામાં રહેલી 40 જેટલી ગાયો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટી હતી. જુઓ આ વીડિયો -




