VIDEO: ગણેશ વિસર્જન માટે સુરત શહેરમાં 22 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં 22 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે,
સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં 22 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં ગણપતિ બાપ્પાનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન થશે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે આ પગલું પર્યાવરણની જાળવણી અને તાપી નદીમાં પ્રદૂષણ રોકવા માટે લેવામાં આવ્યું છે.




