રાજ્યના હિસાબ અને તિજોરી વિભાગમાં 139 સબ ઓડીટરની નાયબ ઓડીટર તરીકે બઢતી સાથે બદલી
હિસાબ અને તિજોરી વિભાગ (ગુજરાત રાજ્ય)માં પેટા હિસાબનીશ/સબ ઓડીટર (ગ્રુપ-૩) સંવર્ગના ક

હિસાબ અને તિજોરી વિભાગ (ગુજરાત રાજ્ય)માં પેટા હિસાબનીશ/સબ ઓડીટર (ગ્રુપ-૩) સંવર્ગના કર્મચારીઓને નાયબ હિસાબનીશ/નાયબ ઓડીટર/પેટા તિજોરી અધિકારી (ગૃપ-૨)સંવર્ગમાં હંગામી ધોરણે બઢતીથી નિમણુકનો આદેશ કરવામાં આવે છે.
હિસાબ અને તિજોરી વિભાગમાં 139 સબ ઓડીટરોની નાયબ ઓડીટર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.






