મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NOTAમાં ગત વર્ષ કરતાં 10 ટકાનો વધારો, રાજ્યના 4.59 લાખથી વધુ મતદારોએ આ વિકલ્પ કર્યો પસંદ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ NOTA પર પસંદગી ઉતારી હતી, તે

NOTAમાં ગત વર્ષ કરતાં 10 ટકાનો વધારો, રાજ્યના 4.59 લાખથી વધુ મતદારોએ આ વિકલ્પ કર્યો પસંદ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ NOTA પર પસંદગી ઉતારી હતી, તેમની સામે ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. NOTA મામલે  ST બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું.

બેઠક NOTA
દાહોદ (ST)

34,938


છોટા ઉદેપુર (ST) 29,655
બારડોલી (ST) 25,542
ભરૂચ 23,283
બનાસકાંઠા 22,160
ગાંધીનગર 22,005
સાબરકાંઠા 21,076
નવસારી 20,462
પંચમહાલ 20,103
ખેડા 18,824
ભાવનગર 18,765
કચ્છ (SC) 18,604
વડોદરા 18,388
વલસાડ (ST) 18,373
પાટણ 16,722
આણંદ 15,930
રાજકોટ 15,922
જુનાગઢ 14,013
અમદાવાદ પશ્ચિમ 14,007
પોરબંદર 13,004
સુરેન્દ્રનગર 12,796
મહેસાણા  11,626
અમરેલી 11,349
જામનગર 11,084
અમદાવાદ પૂર્વ 10,503

4.59 લાખ મતદારોએ NOTA પર પસંદગી ઉતારી

2019માં 31,936 જ્યારે 2024માં 34,935 મતદારોએ NOTAમાં અન્ય એક બેઠક છોટાઉદેપુર 29655 સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ નોટામાં બારડોલી 25542 સાથે ત્રીજા ભરૂચ 23283 સાથે ચોથા સ્થાને અને બનાસકાંઠા 22160 સાથે પાંચમાં સ્થાને હતું.

આ સમાચાર શેર કરો