મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Ananya Pandeyની આ ફિલ્મમાં તેનો હીરો બનશે...

Ananya Pandey તેની રોમેન્ટિક કોમેડી અને તેની ક્યુટનેસથી જાણીતી છે. તે અગાઉ ઘણી બધી કોમેડી ફિલ્મોમાં પણ

Ananya Pandeyની આ ફિલ્મમાં તેનો હીરો બનશે...

Ananya Pandey તેની રોમેન્ટિક કોમેડી અને તેની ક્યુટનેસથી જાણીતી છે. તે અગાઉ ઘણી બધી કોમેડી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. એવામાં હવે તે એક નવી ફિલ્મમાં નવા જોનર સાથે દેખાવા જઈ રહી છે. 'Stree' સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન અનન્યા પાંડેને લઈને એક સાઈફાઈ કોમેડી બનાવી રહ્યા છે. આ ફિલ્મને 'છૂમંતર' ટાઈટલ અપાયાનું હવે જાહેર થયું છે.

Ananyaની "છૂમંતર"માં કોણ હશે તેનો Herofilm

"છૂમંતર" ફિલ્મમાં 'Munjya'નો કલાકાર Abhay Verma અનન્યાનો હિરો હશે. ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન વર્ક હાલ શરુ થઈ ગયું છે. આ વર્ષના અંતમાં શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. દિનેશ વિજનને હોરર યુનિવર્સની ફિલ્મોમાં સફળતા મળ્યા પછી વધુને વધુ કલાકારો તેમની ફિલ્મોમાં જોડાઈ રહ્યા છે.

આ હશે ફિલ્મનો જોનર

Ananya પોતે અલગ અલગ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ ધારેલી સક્સેસ તે મેળવ શકી નથી. આ ફિલ્મ હોરર કોમેડીની જેનરમાં તૈયાર કરવામાં આવશે, અને હાલ હોરર કોમેડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાથી અનન્યા પણ આ જોનર દ્વારા એકાદી સફળ ફિલ્મ મેળવવા ઈચ્છે છે.

આ સમાચાર શેર કરો