મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Imtiaz Aliએ નવી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું કર્યું નક્કી! જાણો શું છે Title

Imtiaz Ali તેમની રોમેન્ટિક કોમેડી સ્ટોરીઝ અને ફિલ્મો માટે વખણાય છે. તેઓએ ઘણી બધી હીટ ફિ

Imtiaz Aliએ નવી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું કર્યું નક્કી! જાણો શું છે Title

Imtiaz Ali તેમની રોમેન્ટિક કોમેડી સ્ટોરીઝ અને ફિલ્મો માટે વખણાય છે. તેઓએ ઘણી બધી હીટ ફિલ્મો આપીને દર્શકોના દિલ પર રાજ કર્યું છે. એવામાં હાલમાં Imtiaz Aliએ એક નવી ફિલ્મ પ્રોડ્યુઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું ટાઈટલ 'Side Heroes" રાખવામાં આવ્યું છે. ફિલ્મ ફ્રેન્ડશિપ અને જૂનાં સંસ્મરણો પર આધારિત હશે.

શું હશે આ ફિલ્મમાં?

Imtiaz Aliની આ ફિલ્મ Side Heroes માટે અપારશક્તિ  ખુરાના, વરુણ શર્મા, અભિષેક બેનર્જી  સહિતના કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં જૂના મિત્રો વર્ષો પછી ફરી એકઠા થાય છે તેવી રીતે બતાવવામાં આવશે અને તેની સાથે સાથે ફિલ્મને જોકે કોમિક ટચ પણ અપાશે.

કોણ કરશે આ ફિલ્મને Direct?

જોકે, આ ફિલ્મનું દિગ્દર્શન Imtiaz Ali જાતે નહિ કરે તેવું જાણવા મળ્યું છે. ઉપરાંત આ ફિલ્મનું Direction ઈમ્તિયાઝ અલીની જગ્યાએ સંજય ત્રિપાઠી સંભાળશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરુ કરવામાં આવશે. જોકે, તેના રીલિઝ પ્લાનિંગ વિશે હાલ કોઈ ચોક્કસ તારીખ અપાઈ નથી.

આ સમાચાર શેર કરો