મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અક્ષય વધુ એક સાઉથની હિટ ફિલ્મના રીમેક પર કરશે કામ, કલાકારોની શોધ શરૂ

અક્ષય કુમાર સાઉથની વધુ એક રીમેક ફિલ્મમાં કામ કરશે. વેંકટેશની આ જાન્યુઆરીમાં

અક્ષય વધુ એક સાઉથની હિટ ફિલ્મના રીમેક પર કરશે કામ, કલાકારોની શોધ શરૂ

અક્ષય કુમાર સાઉથની વધુ એક રીમેક ફિલ્મમાં કામ કરશે. વેંકટેશની આ જાન્યુઆરીમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'Sankranti Vasutham' પરથી આ ફિલ્મ બનવાની છે. આ એકશન કોમેડી સાઉથમાં હિટ પુરવાર થઈ હતી. આ ફિલ્મ તેલુગુની આ વર્ષના સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. અક્ષય આ ફિલ્મ જાતે જ પ્રોડયૂસ કરશે તેવી સંભાવના છે. 

રીમેક ફિલ્મના મેળવી લીધા છે રાઈટ્સ

તેણે ફિલ્મના રીમેકના રાઈટ્સ પણ મેળવી લીધા હોવાનું કહેવાય છે. તે વેક્ટેશ દગ્ગુબાટીવાળી મુખ્ય ભૂમિકા જ ભજવશે. ફિલ્મ માટે અન્ય કલાકારોની શોધખોળ શરુ થઈ છે. અક્ષય હાલના કેટલાક પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મ પર ફોક્સ કરશે. તેલુગુમાં આ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રવિપુડીએ કર્યું હતું. જોકે, અક્ષય પોતાની પસંદગીના કોઈ ડાયરેક્ટરને સિલેક્ટ કરે તેવી સંભાવના વધારે છે.

આ સમાચાર શેર કરો