મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પહોંચ્યા જૂનાગઢ

આજે 28 સપ્ટેબરના રોજ બૉલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર જૂનાગઢ પહોંચ્યા હતા. તેઓ જૂનાગઢ રાષ્ટ્રીય સંત નમ્રમુનિના દર્

આજે 28 સપ્ટેબરના રોજ બૉલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર જૂનાગઢ પહોંચ્યા હતા. તેઓ જૂનાગઢ રાષ્ટ્રીય સંત નમ્રમુનિના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે જૂનાગઢ ખાતે યોજાયેલ જૈન ધર્મના સંત શ્રી નમ્રમુનિના ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓ મુનિજીના આશીર્વાદ લઈ ભવનાથ ખાતે યોજવામાં આવેલા  ''પ્રભુ નેમ દરબાર'' કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો