Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock Market Prediction: Signs of big changes in gold, silver and agri commodities, know which sectors will see a surge?

Stock Market Prediction: ગોલ્ડ, સિલ્વર અને એગ્રી કોમોડિટીમાં મોટા ફેરફારના સંકેત, જાણો કયા સેક્ટરમાં આવશે ઉછાળો?

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Stock Market Prediction: ગોલ્ડ, સિલ્વર અને એગ્રી કોમોડિટીમાં મોટા ફેરફારના સંકેત, જાણો કયા સેક્ટરમાં આવશે ઉછાળો?
સોર્સ : GSTV

Stock Market Prediction:  શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે આગામી સપ્તાહ મિશ્ર પ્રતિસાદ આપનારું સાબિત થઈ શકે છે. પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયાની જ્યોતિષીય ગણતરી મુજબ, બજારના ઉદિત લગ્ન, ગ્રહ-નક્ષત્રો અને હોરાના આધારે આગામી દિવસોમાં તેજી-મંદીના અદભુત યોગ બની રહ્યા છે.

App Store

મંગવાર, તા.  24-02-2026,  કૃતિકા નક્ષત્ર,  વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ગવર્નમેન્ટ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, માઈન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  ચીલી, એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 25-02-2026   રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફૂડ, ડેરી, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, મેન્થઆ, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 26-02-2026,  મૃગશીર્ષ  નક્ષત્ર, મિથુન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, પીએસયુ, એન્જિનિયરિંગ અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  પીપર, હળદર, સોયાબીન, મકાઈ અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 27-02-2026, મઘા નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કલર, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, લીકર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, એરંડા,, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 02-03- 2026,  મઘા નક્ષત્ર. સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, માઇન, શિપિંગ, એક્સપોર્ટ અને સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં પીપર, જવ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય