મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2025: 12 લાખ રૂપિયા સુધીની આવક પર નો ટેક્સ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીન

Budget 2025: 12 લાખ રૂપિયા સુધીની આવક પર નો ટેક્સ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સ માફ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ઉજવણીનો માહોલ બની ગયો હતો અને નેટિજન્સે મીમ્સનો વરસાદ કર્યો હતો. આ જાહેરાત બાદ ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર મીમ્સ જોવા મળ્યા હતા.

એક યુઝરે AI-જનરેટેડ ઇમેજ શેર કરી છે જેમાં નિર્મલા સીતારમણનો ચહેરો બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચનની 'કભી ખુશી કભી ગમ'ના સીન પર મૉર્ફ કરવામાં આવ્યો હતો. યૂઝર્સ આ નિર્ણયનું સ્વાગત કરતા કહે છે, નાણાંમંત્રીજી તમે મહાન છો. જેવા રસપ્રદ કેપ્શન સાથે મીમ્સ શેર કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો