Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Market: Weekly future of the stock market, know how the market will be next week

Market : શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Market : શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો
સોર્સ : GSTV

Astro Business

App Store

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 16-09- 2025,  પુનર્વસુ નક્ષત્ર, મિથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. બેન્ક, ફાયનાન્સ, ફૂડ ડેરી, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, સરસવ, હળદર અને મકાઇ તેમજ મરી પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  17-09--2025, પુષ્ય નક્ષત્ર કર્ક  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પાવર, ગેસ, કોમ્પ્યુટર, આઇટી સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ,મરી ધાણા, જીરા અને મેંથા પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 18-09-2025,  આશ્લેષા નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કન્સલ્ટન્સી,લોજિસ્ટિક, ફાયનાન્સ અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા જવ, ધાણા, જીરા, એલચી અને મગ પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 19-09-2025,     નક્ષઘા નક્ષત્ર, સિંહ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.કેમિકલ્સ, એગ્રો, ફાર્મા, એન્ટરટેઇનમેન્ટ,  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા જવ, તલ, કપાસ, મગફળી, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 22-09- 2025,  ઉ.ભા. નક્ષત્ર. કન્યા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમે ્ટ, મેનેજમેન્ટ, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં સોયાબીન, સરસવ,  એરંડા અને  જવ,  પ્રભાવિત થવાની ધારણા છે.