Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Market news: Weekly forecast of the stock market, know how the market will be next week

Market news : શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Market news : શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો
સોર્સ : GSTV

Astro Business

App Store

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 23-09- 2025,  હસ્ત નક્ષત્ર, કન્યા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, એફએમસીજી, ફાર્મા, એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં મગફળી, તલ, જવ, સોયાબીન અને  રાયડો પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  24-09--2025, ચિત્રા નક્ષત્ર તુલા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પીએસયિ બેન્ક, પાવર, ગેસ અને આઇટી સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ,મેન્થા, એલચી અને ધાણા પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 25-09-2025,  સ્વાતિ નક્ષત્ર, તુલા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રી, કેમિકલ્સ, માઇન, મેનેજમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ, સોયાબીન અને એરંડા પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 26-09-2025, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, ફૂડ, ડેરી, એફએમસીજી અને કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા તલ, કપાસ, જવ, સોયાબીન  પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 29-09- 2025,  મૂળ નક્ષત્ર. ધન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, ફર્ટિલાઇઝર, શિપિંગ અને  એક્સપોર્ટ,  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવારસીડ, જવ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.