ભારતના GDP ગ્રોથમાં ઘટાડો, એપ્રિલ-જૂન 2024માં અર્થવ્યવસ્થા ધીમી પડી
ભારતનો જીડીપી ગ્રોથ ઘટ્યો છે. ભારતનો જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સર

ભારતનો જીડીપી ગ્રોથ ઘટ્યો છે. ભારતનો જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સૌથી નીચો રહ્યો છે. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 6.7% થયો છે.
દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર નથી. ભારતનો જીડીપી ગ્રોથ ઘટ્યો છે. ભારતનો જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સૌથી નીચો રહ્યો છે. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 6.7% થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8 ટકા હતી.




