મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Americaની આયાતમાં ભારતે ચીનને પાછળ છોડ્યું, આ બે બિઝનેસમાં સૌથી વધુ લાભ

Americaની આયાતમાં ભારતના હિસ્સામાં વધારો થયો છે, જ્યારે Chinaનો હિસ્સો ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે. Americaના Cen

Americaની આયાતમાં ભારતે ચીનને પાછળ છોડ્યું, આ બે બિઝનેસમાં સૌથી વધુ લાભ

Americaની આયાતમાં ભારતના હિસ્સામાં વધારો થયો છે, જ્યારે Chinaનો હિસ્સો ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે. Americaના Census Bureau Data પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં Americaની આયાતમાં ભારતનો હિસ્સો વધતો જોવા મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલી ટેરિફ વોરને કારણે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતના textile તથા Electronics ક્ષેત્રમાં લાભ જોવા મળી રહ્યો છે. 

US આયાતમાં ભારતનો હિસ્સો વધ્યો

ગયા વર્ષના US આયાતમાં ભારતીય હિસ્સો 2.90% હતો જે આ વખતે વધીને 3.10% પહોંચી ગયો છે. જ્યારે Chinના હિસ્સામાં 2.70% ઘટાડો જોવા મળ્યો છે. Electronics, textile તથા Advance Technologyમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે. Advance Technology Productમાં ચીનનું પ્રભુત્વ ઘટી રહ્યું છે.  તો બીજી બાજુ, ભારતનો આ Productsનો હિસ્સો 2.30% પરથી સહેજ વધી 3.50% પર આવી ગયો છે. 

Electronics માલસામાનમાં પણ Chinaના ભોગે Indiaને મોટો લાભ જોવા મળ્યો છે. Americaની Electronics માલસામાનની આયાત જૂન થી મેના ગાળામાં જોરદાર ઘટી 11% પર આવી ગઈ છે. જ્યારે આ Segmentમાં ભારતનો હિસ્સો 3.50%થી વધી 7.20%  રહ્યો છે.

ભારત સહિત અન્ય 2 દેશોને પણ લાભ

Americaમાં ભારત ખાતેથી Mobile Phones તથા Solar cellsની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ભારતની જેમ  Vietnam તથા maxico પણ અન્ય લાભકર્તા દેશ બની રહ્યા છે.  textileમાં ભારતનો હિસ્સો 9% પરથી વધી 12% પર પહોંચી ગયો છે જ્યારે Chinનો હિસ્સો 27% પરથી ઘટી 14% પર આવી ગયો છે.

American Market ભાવની બાબતમાં એકદમ સંવેદનશીલ હોવાનું textileની નિકાસમાં Indiaના હિસ્સામાં થયેલા વધારા અને Chinaના હિસ્સામાં થયેલા ઘટાડા પરથી કહી શકાય. સાથે જ ઉલ્લેખનિય છે કે, American પ્રમુખ દ્વારા શરૂ કરાયેલી Teriff Warનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. આમ છતાં, Americaના આયાતકારો પોતાના પરંપરાગત પૂરવઠેદારો ઉપરાંત નવા પૂરવઠેદારોની અત્યારથી શોધમાં જોવા મળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો