Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો
Astro Businessડૉ. હેમિલ લાઠિયાજ્યોતિષાચાર્ય મંગળવાર, તા. 19-08- 2025, આદ્રા નક્ષત્ર, મિથુન રાશિબજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, એગ્રો, માઇન, એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ચીલી, સરસવ, ગુવાર ગમ અનેગુવાાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે. બુધવાર, તા. 20-08--2025, પુનર્વસુ નક્ષત્ર મિથુન રાશિબજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધ

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 19-08- 2025, આદ્રા નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, એગ્રો, માઇન, એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ચીલી, સરસવ, ગુવાર ગમ અનેગુવાાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 20-08--2025, પુનર્વસુ નક્ષત્ર મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એજ્યુકેશન, કન્સલ્ટન્સી, કોમ્પ્યુટર અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 21-08-2025, પૂષ્ય નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, પીએસયુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, સોયાબીન, સરસવ, મકાઇ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 22-08-2025, આશ્લેષા નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, પાવર, એનર્જી અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, જવ, તલ અને મેન્થા પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 25-08- 2025, ઉ.ફા. નક્ષત્ર. કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ગવર્નમેન્ટ, પીએસયુ, એક્સપોર્ટ અને શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, સોયાબીન, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.








