Astro Business: બેંક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી, શિપિંગ અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થશે, જાણો સાપ્તાહિક બજારનું ભવિષ્ય

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
સોમવાર, તા. 06-07- 2026, પૂ.ભા. નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી, શિપિંગ અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 07-07-2026, ઉ.ભા નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રા., લોજિસ્ટિક અને મોટર વેહિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ચીલી, ગુવાર ગમ, ગુવાર સીડ અને જવ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 08-07-2026 રેવતી નક્ષત્ર , મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને નેચરલ ગેસ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 09 -07-2026, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, કન્સલ્ટન્સી અને પીએસયુ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ, સોયાબીન અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 10-07-2026, ભરણી નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ, ફૂડ, એફએમસીજી, હોટેલ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ચણા, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 13-07- 2026, આદ્રા નક્ષત્ર. મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, ફૂડ, એફએમસીજી અને શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, પીપર, ધાણા, જીરા અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

