Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business : Know the weekly movements of the stock market

Astro Business : કપાસ, ચણા જેવી એગ્રો કોમોડિટી પ્રભાવિત થશે, જાણો શેરબજારની સાપ્તાહિક હલચલ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business : કપાસ, ચણા જેવી એગ્રો કોમોડિટી પ્રભાવિત થશે, જાણો શેરબજારની સાપ્તાહિક હલચલ
સોર્સ : gstv


ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

સોમવાર, તા. 08-06- 2026,  પૂ.ભા નક્ષત્ર. કુંભ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક ફાયનાન્સ, શિપિંગ, એક્સપોર્ટ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા કપાસ, જવ, હળદર, મકાઇ અને ચણા પ્રભાવિત થવાની ધારણા છે.

મંગળવાર, તા.  09-06-2026,  પૂ.ભા નક્ષત્ર,  મીન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. એફએમસીજી. ફૂડ, પીએસયુ અને ગવર્નમેન્ટ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, એરંડા, પીપર, ગુવારગમ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 10-06-2026   ઉ.ભા. નક્ષત્ર, મીન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ ઇન્ફ્રા, લોજિસ્ટિક અને એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા. ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.

ગુરુવાર, તા. 11-06-2026, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  ફાર્મા, ફર્ટિલાઇઝર, એગ્રો, એફએમસીજી અને માઇનિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જવ અને ચીલી પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 12-06-2026, ભરણી  નક્ષત્ર, મેષ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, ચણા, કપાસ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.