Astro Business : આ અઠવાડિયે કમાણીનો સુવર્ણ અવસર કે નુકસાનનો મોટો ખાડો? જાણી લો જ્યોતિષ ગણતરી!

Astro Business : આ અઠવાડિયે કમાણીનો સુવર્ણ અવસર કે નુકસાનનો મોટો ખાડો? જાણી લો જ્યોતિષ ગણતરી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

Astro Business
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય


મંગળવાર તા. 10/11/2026 
શેરબજારમાં રજા

બુધવાર તા. ૧૧/૧૧/૨૦૨૬ અનુરાધા નક્ષત્ર વૃશ્ચિક રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. આઈટી, પાવર, ગેસ, કમ્પ્યુટર અને ફાર્મા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી મગ, ધાણા, કપાસ, દિવેલા અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.

જાહેરાત

ગુરુવાર તા. ૧૨/૧૧/૨૦૨૬ જ્યેષ્ઠા નક્ષત્ર વૃશ્ચિક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. પીએસયુ, ગવર્નમેન્ટ, એફએમસીજી, કન્સલ્ટન્સી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, સરસવ, મકાઇ, સોયાબીન અને પીપર  પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર તા. ૧૩/૧૧/૨૦૨૬ મૂળ નક્ષત્ર ધન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સામાન્ય વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 9 થી 10 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. રેડિયો, ટીવી, કેમિકલ્સ, મીડિયા અને  લોજીસ્ટીક  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવારગમ, ગુવારસીડ, જવ અને તલ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર તા. ૧૬/૧૧/૨૦૨૬ શ્રવણ નક્ષત્ર મકર રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ક્રૂડ, ડેરી, એફએમસીજી, કેમિકલ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર. સ્ટીલ, એરોસ્પેસ, ક્રૂડ, લિથિયમ પ્રભાવિત થશે. એગ્રી  કોમોડિટીમા તલ, જવ, મગફળી, સોયાબીન અને સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે.

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

આ સમાચાર શેર કરો

જાહેરાત