VIDEO : રાજકોટ અગ્નિકાંડના મૃતકોને નરોડામાં રામધૂન કરી શ્રદ્ધાંજલિ અપાઈ
Rajkot Gamezone Fire : રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડમાં નાના-મોટા આશરે 28 નિર્દોષ લોકો હોમાઈ ગયા ત

Rajkot Gamezone Fire : રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડમાં નાના-મોટા આશરે 28 નિર્દોષ લોકો હોમાઈ ગયા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના નરોડા ખાતે સ્થાનિક યુવાનો દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રામધૂન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ હતું.




