VIDEO: રાજકોટમાં યુથ કોંગ્રેસે મોંઘવારી અને નીટ પેપર લીકને લઈને અનોખો વિરોધ
રાજકોટમાં યુથ કોંગ્રેસે મોંઘવારી અને નીટ પેપર લીકને લઈને અનોખો વિરોધ કર્યો.

રાજકોટમાં યુથ કોંગ્રેસે મોંઘવારી અને નીટ પેપર લીકને લઈને અનોખો વિરોધ કર્યો....યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગોંડલ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર પહોંચીને લોકોને ઝાડમૂડી અને મેલોડી ચોકલેટનું વિતરણ કર્યું...સાથે જ સ્પીકર લઈને અબકી બાર પેટ્રોલ-ડીઝલ 100 પારના નારા પણ લગાવ્યાં....વિરોધને લઈને શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું,,થોડી વારમાં જ કાર્યકર્તાઓની ટિંગાટોળી કરી અટકાય પણ કરવામાં આવી..યુથ કોંગ્રેસે કહ્યું કે, ભાજપ ચૂંટણી ભાષણોમાં અબકી બાર 100 પારની વાત કરી રહ્યું હતુ...પરંતુ હકીહકમાં પેટ્રોલ અને ડીઝલ 100ને પાર થઈ ગયા,,,,લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને સરકાર માત્ર કરકસર કરવાની સલાહ આપી હાથ ખંખેરી રહી હોવાના પણ યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યાં...




