મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો

રાજકોટ શહેરમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે..ઓમનગર સર્કલ નજીક રહેતી 24 વર્ષની યુવતીને અફઝલ દલ નામના યુવકે પ

રાજકોટ શહેરમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે..ઓમનગર સર્કલ નજીક રહેતી 24 વર્ષની યુવતીને અફઝલ દલ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવ્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને એક સાથે નોકરી કરતા હોવાથી પરિચયમાં આવ્યા હતા. એપ્રિલ માસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણીની અરજી કરાતા મામલો બહાર આવ્યો હતો. યુવતીના માતા-પિતાએ જ્ઞાતિ અગ્રણીઓને જાણ કરતા અરજી રદ કરાવવામાં આવી હતી. હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છે. પરિવારજનો અને VHP આગેવાનો યુવતીને પરિવારને સોંપવા તથા લગ્ન ન કરાવવા માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો