મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં ખાડી બ્રિજ પર નશાની હાલતમાં યુવકે મચાવી ધમાલ

સુરતમાં તાપી નદીના બ્રિજ પર થોડા દિવસો અગાઉ એક યુવકે ચડીને ધમાલ મચાવી હતી. ત્યારે આજે

સુરતમાં તાપી નદીના બ્રિજ પર થોડા દિવસો અગાઉ એક યુવકે ચડીને ધમાલ મચાવી હતી. ત્યારે આજે ફરી એક યુવકે લિંબાયત વિસ્તારમાં યુવકનો સ્ટન્ટ કરતો વીડિયો આવ્યો સામે છે. લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડી પર નશાની હાલતમાં યુવક ગ્રીલીંગ કૂદીને ખાડીમાં પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વરસાદને લઈને ખાડી ઓવરફલો અને પોતાની ભયજનક સપાટી ઉપર ચાલી રહી છે. ત્યારે નશાની હાલતમાં આ યુવકને જોઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. આ લોકોના જીવ અધ્ધર થઈ ગયાં હતાં.
યુવક ખાડીમાં ના કુદે તે માટે લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જેનો સ્થાનિકોએ વીડિયો બનાવી લીધો હતો.

આ સમાચાર શેર કરો