VIDEO: તમે યુવાઓથી ડરો છો, આ કેવી લોકશાહી?: પવન ખેડા
કોંગ્રેસે કેન્દ્ર સરકારને પેપપ લીક અને રામમંદિરમાં દાન ચોરી મુદ્દે ઘેરી..પવન ખેડાએ કહ્યું ક

કોંગ્રેસે કેન્દ્ર સરકારને પેપપ લીક અને રામમંદિરમાં દાન ચોરી મુદ્દે ઘેરી..પવન ખેડાએ કહ્યું કે, જો સંસદની બહાર નહીં, તો વિરોધ પ્રદર્શન બીજે ક્યાં થવા જોઈએ? કહ્યું કે, જ્યારે દેશના યુવાનો પોતાનો અવાજ સંભળાવવા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવા તમારા ઘરઆંગણે આવે છે, ત્યારે તમે ડરી જાઓ છો. આ કેવા પ્રકારની લોકશાહી છે?




