VIDEO: શું તમે જાણો છો, વીડિયોમાં દેખાતા આ મશીનને શું કહેવાય?
શું તમે જાણો છો? વીડિયોમાં દેખાતા આ મશીનને શું કહેવાય છે? ધાનની રોપણી માટે ઉપયોગમાં લેવાતા આ મશીનને પે

શું તમે જાણો છો? વીડિયોમાં દેખાતા આ મશીનને શું કહેવાય છે? ધાનની રોપણી માટે ઉપયોગમાં લેવાતા આ મશીનને પેડી ટ્રાન્સપ્લાન્ટર કહેવાય છે, વાવણીની સીઝન ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર આ મશીનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ આધુનિક કૃષિ મશીન ઓછા સમયમાં અને ઓછા ખર્ચે સમાન અંતર તથા સમાન ઊંડાઈએ ધાનના રોપા વાવે છે. મશીનની ઝડપ અને ચોકસાઈ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.


