VIDEO: India is not for beginners! રિક્ષા પર બાંધ્યો મગર, જુઓ પછી શું થયું...
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલકે તેની રિક્ષા પર મગર બાંધ્યો હોય તેવું દેખાય છે. હવે એક નજરે જોતા તો આ મગર નકલી હોય તેવું લાગે છે, પરંતુ હકીકત શું છે એ તો ભગવાન જાણે. સોશીયલ મીડિયા પર India is not for beginners! જેવા કેપ્શન સાથે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.




