મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતમાં ટ્રાફિક ક્રેઈર્ને ગાડી ઉપાડતા મહિલા બની રણચંડી, આડે ઉભા રહિને મચાવ્યો હંગામો

સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડ

સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી. બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈર્ન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો.ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.

આ સમાચાર શેર કરો