મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્કૂલ બસ ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલાનું મોત, ઘટનાનાં સીસીટીવી આવ્યા સામે

અમદાવાદ: સ્કૂલ બસ ચાલકે સર્જેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્કૂલ બસ ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર

અમદાવાદ: સ્કૂલ બસ ચાલકે સર્જેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્કૂલ બસ ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. હાથીજણ જશોદાનગર રોડ પર આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો