VIDEO : જૂનાગઢમાં મહિલાએ મનપાના અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવીને બ્લેકમેઈલ કરીને 20 લાખની માંગણી કરી
Junagadh News : જૂનાગઢમાં મહિલાએ મનપાના અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવીને બ્લેકમેઈલ કરીન

Junagadh News : જૂનાગઢમાં મહિલાએ મનપાના અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવીને બ્લેકમેઈલ કરીને 20 લાખની માંગણી કરી હતી. મનપાના અધિકારીને ચામડીના રોગ થતા વીડિયો કોલના મદદથી દવા માટે અધિકારીએ ફોન કર્યો હતો. મહિલાએ વીડિયો કોલનો દૂરઉપયોગ કરીને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મોટી રકમની માંગણી કરી હતી. પહેલા મહિલાએ 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જોકે 20 લાખમાં સમાધાન થયું હતું. અધિકારી પાસે નાણાં માંગવામાં આવતા હોવાના અનેક પુરાવાઓના આધારે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.




