મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ અગ્નિકાંડની પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે હાથ કેમ જોડ્યા?

રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. રાજકોટ પોલીસ કમિશનર રા

રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર ગેમિંગ ઝોનની પરવાનગીને લઇને પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા બચતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો