મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ? કહ્યું- ઠાકોર સમાજને...

ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા

ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા. ગુજરાતના લોક કલાકારોનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ગુજરાતના લોક કલાકારોમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, કિંજલ દવે,ગીતા રબારી,રાજભા ગઢવી, સહિતના હાજર રહ્યાં હતા.જોકે, વિક્રમ ઠાકોર નારાજ થયા હતા.

આ સમાચાર શેર કરો