VIDEO: શિક્ષકની બદલી થતા ગ્રામજનોએ વરઘોડો કાઢી આપી વિદાય, આખુ ગામ હિબકે ચઢ્યું
નસવાડીના ચોસલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને વરઘોડો કાઢીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન આખુ ગ
નસવાડીના ચોસલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને વરઘોડો કાઢીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન આખુ ગામ હિબકે ચઢ્યું હતું. આ શાળામાં સતત 20 વર્ષ સુધી પોતાની ફરજ બજાવી રહેલા શિક્ષકને ગ્રામજનોએ ભવ્ય વિદાય આપી હતી. 400 જેટલા ગ્રામજનો શિક્ષકના વરઘોડામાં જોડાયા હતા. ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શિક્ષકને ઉત્સાહભેર વિદાય આપી હતી.




