VIDEO: ભરઉનાળે પાણીના ધાંધિયા, મહિલાઓએ હોબાળો મચાવ્યો
મોરબીના રવાપર ગામે આવેલી પ્રમુખ સોસાયટીમાં પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં
મોરબીના રવાપર ગામે આવેલી પ્રમુખ સોસાયટીમાં પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.




