મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર જિલ્લાના ગારીયાધારના ગામમાં ઘૂસ્યા પાણી, 2 ગામ થયા ભેગા

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘુસતા 2 ગામ ભેગા થયા છ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘુસતા 2 ગામ ભેગા થયા છે. ગારીયાધાર પાલીતાણા રોડ બંધ થયો પરવડી ગામમાં પાણી ફરી વળવાને કારણે ગારીયાધાર પાલીતાણા રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો. 

વાહન ચાલકોને હાલાકી

પરવડી ગામના મુખ્ય બજાર પાસે નદીનું પાણી ગામમાં આવી ચઢતા રોડ બંધ થયો છે જેને કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. પરવડી ગામમાં નદીનું પાણી ઘુસતા ગામ બેટમાં ફેરવાયું છે. પરવડી ગામના મુખ્ય વિસ્તારમાંથી નદીનું પાણી પસાર થતાં ગામ આખું 2 ભાગમાં વહેંચાઈ ગયું છે.

આ સમાચાર શેર કરો