VIDEO: રાજકોટ શ્યામલ ઉપવન પાસે સભામાં મતદારોએ ઉમેદવારોને ભગાડ્યા!
એવું લાગે છે કે આ વખતે ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કડવો અનુભવ નેતાઓને થઈ રહ્યો છે,,,રા
એવું લાગે છે કે આ વખતે ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કડવો અનુભવ નેતાઓને થઈ રહ્યો છે,,,રાજકોટના શ્યામલ ઉપવન પાસે ભાજપના વોર્ડ નંબર-11ના ઉમેદવારોએ સભા કરી હતી...જોકે, સભામાં મતદારોએ કામ ન થવાને લઈને નારાજગી વ્યક્ત કરી અને રક્ષિત કાલોલા,મહેશ પીપળીયા સહિતના મેદવારોને ભગાડ્યા




