મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ગણપતિ વિસર્જન દરમિયાન નિયમોનો ભંગ: ભાગળ વિસ્તારમાં ગુલાલ અને ફટાકડા ફોડતા પોલીસે કબ્જે કર્યા

સુરતના ભાગળમાં ગણપતિ વિસર્જન માટે પ્રતિમાઓની લાં

તસવીર: gstv

સુરતના ભાગળમાં ગણપતિ વિસર્જન માટે પ્રતિમાઓની લાંબી કતારો લાગી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં કેટલાક યુવા જૂથો દ્વારા ગુલાલ ઉડાડીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી....સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. પોલીસે નિયમભંગ કરનાર તે જૂથો પાસેથી ગુલાલ અને ફટાકડા જપ્ત કરી લીધા છે. વહીવટી તંત્ર દ્વારા વિસર્જન દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો