VIDEO: વસ્ત્રાલ ખાતે આચાર સંહિતાનું ઉલ્લંઘન, સ્કૂલના ગેટ પાસે જ ભાજપનું બેનર લગાવાયું હોવાની ફરિયાદ

અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં શારદા વિદ્યાલય, ન્યૂ વસ્ત્રાલ ખાતે આચાર સંહિતાના ઉલ

સોર્સ: gstv

અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં શારદા વિદ્યાલય, ન્યૂ વસ્ત્રાલ ખાતે આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. સ્કૂલના ગેટ પાસે જ ભાજપનું બેનર લગાવવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તે હટાવવામાં આવ્યું નથી, એવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત