VIDEO : રૂપાલા બાદ વિજય રૂપાણીએ અમરેલી લેટરકાંડ અને પાટીદાર યુવતી અંગે આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. જીએસટી

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. જીએસટીવી સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં જેવા પરિણામ આવ્યા તેવા પરિણામો આવશે અને દિલ્લીમાં પણ ભાજપ જ જીતશે. દિલ્હીમાં પણ લોકો ભાજપને જ મત આપશે. તો અમરેલીના લેટરકાંડ મામલે તેમણે જણાવ્યું હતું કે દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે. આ ઘટનામાં જે કોઈ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે.




