મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં અનરાધાર વરસાદ બાદ કપિલા નદીનો આહ્લાદક નજારો

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ અ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  સાંતલપુર તાલુકાના આલુવાસના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદીના પાણી વહેતા થયા હતા. કપિલા નદીમાં વરસાદી પાણીની ભારે આવકથી આહ્લાદક  દૃશ્યો સર્જાયા હતા. પરિણામે પ્રવાસીઓ જોવા માટે ઉમટી પડ્યા છે.

આ સમાચાર શેર કરો