મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા નર્મદાનું જળસ્તર વધ્યું, ચાંદોદના મલ્હારરાવ ઘાટના 58 પગથિયા જળમગ્ન

ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્ર

ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જલસ્તર વધ્યું છે.

 ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવરમાં પાણી છોડાયું

ખળખળ વહેતી નર્મદા નદીના કારણે ચાંદોદના નર્મદા કાંઠે  રમણીય દ્રશ્યો સર્જાયા હતા.પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જલમગ્ન થયા. ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા પાણી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું હતું.

આ સમાચાર શેર કરો